એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને $100 \, V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. પ્લેટોની વચ્ચે $2 \, mm$ જાડાઈની એક પ્લેટ મૂકવામાં આવે છે. સમાન વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે,કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $1.6 \, mm$ જેટલું વધારવામાં આવે છે. પ્લેટનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

  • A
    $5$
  • B
    $1.25$
  • C
    $4$
  • D
    $2.5$

Explore More

Similar Questions

$\gamma$ જેટલો કદ પ્રસરણાંક ધરાવતા પ્રવાહીને,$\gamma / 3$ જેટલો રેખીય પ્રસરણાંક ધરાવતા પાત્રમાં ગરમ કરતા,પાત્રમાં પ્રવાહીનું સ્તર

જો $\sin {\theta _1} + \sin {\theta _2} + \sin {\theta _3} = 3$ હોય,તો $\cos {\theta _1} + \cos {\theta _2} + \cos {\theta _3} = $

ધાતુના એક બ્લોકને ઓરડાના તાપમાન કરતા ઘણા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને તેને હવાના પ્રવાહથી મુક્ત એવા ઓરડામાં ઠંડુ થવા દેવામાં આવે છે. નીચેનામાંથી કયો વક્ર ઠંડકનો દર યોગ્ય રીતે દર્શાવે છે?

જો $p$ અને $q$ ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ હોય અને જો સમીકરણ $x^2 - px + q = 0$ ના બીજ ધન પૂર્ણાંકો હોય,તો સમીકરણના બીજ કયા છે?

એક તત્વની ઇલેક્ટ્રોનિક રચના $1s^2 2s^2 2p^6 3s^2 3p^6 3d^5 4s^1$ છે. આ તેની કઈ અવસ્થા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo